Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sweta Sardhara " શ્વેત "

Inspirational

4  

Sweta Sardhara " શ્વેત "

Inspirational

જીવન ગીત

જીવન ગીત

1 min
223


શું ક્યારેય મળે છે કોઈ ને સાચી પ્રીત

સ્વાર્થના સાથી દરેક શોધે ખુદનું હિત


જરા આત્મા સાથે એકાંતને માણી જોઈ

શોધી લઈએ ક્યાં ભટકે છે આ ચિત


આપ્યા વગર જોઈએ ઈચ્છાઓ છે અનેક

જે આપો તે જ મળે અહી, જગત ની છે રીત


અભિમાન ના સહારે સબંધો ના ચાલે દોસ્ત

છોડો ને જીદ પોતાના ઓ થી શું હાર જીત


સુર, તાલ, લય સાથે શું નિસ્બત છે "શ્વેત"

શાંત, સરળ સ્વભાવમાં ગાઈ શકાય જીવન ગીત


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational