જીવન એક નાટક
જીવન એક નાટક
જીવન એક નાટક..
આ તે
કેવું
નાટક!
જેમાં
બધા
પાત્રો,
ચિત્રો,
વિચિત્રો
મન
થયું
ઉદ્વિગ્ન
આતો
કાંઈ
નાટક?
પણ
છે
ને
છે જ
નાટક
હું
માત્ર
પ્રેક્ષક
અને
એ
પણ
ખરો!
