STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Inspirational

3  

Vrajlal Sapovadia

Abstract Inspirational

જીવદયા

જીવદયા

1 min
178

પ્રેરાઈ જીવદયાથી ખુબ 

પતંગ દોરીથી કપાયેલ 

પક્ષીના પગ ગળા પાંખ 

સારવાર અર્થે ખોલ્યા 

ઠેર ઠેર કેન્દ્ર ચારેકોર,


થોડી દયા વધુ દાખવી 

ઢગાઓને જો રોક્યા હોત 

પતંગ ઊંચે ચગાવતા 

અખંડ હોત પંખી સર્વે 

ઊંધિયું જલેબી આરોગતાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract