STORYMIRROR

Sangam Dulera

Abstract Tragedy

3.4  

Sangam Dulera

Abstract Tragedy

ઝરૂખો

ઝરૂખો

1 min
370


આજે પણ 'ઝરૂખે' તારી જ વાટ જોવાય છે,

તું આવીશ એ આશાએ રોજ આંખો ભીંજાય છે,


ને શું વ્યથા કહું ! હું તારા નામની,

સાંજ ઢળતાં તો, આખે આખો કાગળ ભરાય છે,


ને ધારું તો પણ, હવે મન મૂકી ક્યાં રળાય છે,

પાંપણના કિનારા તો જાણે કાચા જણાય છે,


ને આ વિરહની 'વેદના' ક્યાં કોઈને કહેવાય છે,

ફક્ત ઝરૂખે યાદોની 'ભીનાશ' હવે વર્તાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract