Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

MANILAL ROHIT

Romance Others

4  

MANILAL ROHIT

Romance Others

ઝરૂખે બેસી જોઉં વાટડી

ઝરૂખે બેસી જોઉં વાટડી

1 min
300


હું તો ઝરૂખે બેસીને જોઉં વાટડી,

મને ઘડી ઘડી આવે છે યાદ,

કેમ રે ના આવ્યા મારા નાથજી,


ઝરૂખે બેસીને સહિયર કરે વાતડી,

આવી શરદપૂનમની રાત, કેમ રે..


આભમાં ચાંદો ખીલ્યો ને ખીલી ચાંદની,

એવી કોયલ કરે છે ટહુકાર, કેમ રે..


હું તો રાત દિવસ યાદ કરતી,

તમારા વિના છે સૂનો સંસાર, કેમ રે..


એવા સારસ વિના રે સૂની સારસી,

એતો તરફડી કાઢે એના પ્રાણ, કેમ રે..


મેં તો લાપશી બનાવી મનભાવતી,

જમવાને જોઉં તમારી વાટ, કેમ રે,


Rate this content
Log in