STORYMIRROR

Deep Shukla (સેહદેવ)

Tragedy Thriller

4  

Deep Shukla (સેહદેવ)

Tragedy Thriller

ઝીંદગીનો મને જવાબ

ઝીંદગીનો મને જવાબ

1 min
465

ના મથીશ તું મને સમાજવા હું કોઈને સમાજમાં આવતી નથી, લાલચ છેજ એવી વસ્તુ જે કદી જાતી નથી.


નસીબ નસીબની વાત છે તેના આગળ મારુ કંઈજ ચાલતું નથી, સાચવીને વિતાવો હું કાંઈ બજારમાં વેચાતી નથી.


શું કામ કરે છે ચિંતા તેની કોઈ જરૂર નથી,

જેને નથી પડી મારી એને પૂછ એ એનો ભ્રમ તો નથી.


હા, એક ખેલ છું હું અને મારી કોઈ નીતિ નથી,

ભલે બધાને ચાહ મારી રહી પણ મને કોઈનાથી પ્રીતિ નથી.


આટલો પણ ના કંટાળ હું એટલી પણ કઠીન નથી, કેવી રીતે પુરી કરું વાત હું પુસ્તકમાંની વાર્તા નથી.


એતો તને લાગે છે હું તને કાંઈ તડપાવતી નથી,

માણી લે મને આજે શું ખબર તને કાલે હું છું કે

નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy