STORYMIRROR

Dilip Ghaswala

Romance

3  

Dilip Ghaswala

Romance

ઝાંઝર

ઝાંઝર

1 min
225

ઝાંઝરનો માદક રણકાર એટલે આહા...

મેં તમને ખુબ ચાહ્યા..એટલે આહા..


હાથની બંગડીનો મધુર ખણકાર એટલે આહા..

અંધકારમાં સાથે બેસી ઓગળવું એટલે આહા..


ચાર હોઠો વચ્ચે થઈ એક ભીની મોસમ સ્વાહા..

નૂપુરના મધુર સુરીલા અવાજે મળવું એટલે આહા..


મળીને પછી ગળે મળવું એટલે આહા..

પાયલના રવ ના સથવારે ગાયા કરવા ગીતો મન ચાહા..


Rate this content
Log in

Similar gujarati poem from Romance