STORYMIRROR

Hemaxi Buch

Drama

3  

Hemaxi Buch

Drama

ઝાંઝર

ઝાંઝર

1 min
201

છન છન રુન ઝુન

રણકે રણકાર ઘર ઘર માં,

ઝાંઝર ઝનકે ને આખું ઘર

નાચે અવાજ માં,


ધીમો ધીમો મીઠો મધુરો અવાજ આવ્યા કરે,

ને ઊર્જા નો સંચાર થાય કરે,


સ્ત્રી નું ઘરેણું હોય ભલે

પણ ઘર નું તો સતત વાગતું

વિન્ડ ચિમ્સ,


 મન મલકે હૃદય નાચે

ઝાંઝર ના ઝમકારે આખી

સૃષ્ટિ ડોલે,


તાલ સૂર ને સથવારે આખી ધરતી એ ડોલે

ઝાંઝર ને ઝણકારે રૂન ઝૂન રુમઝુમ બોલે !


Rate this content
Log in

Similar gujarati poem from Drama