Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nimu Chauhan saanj

Tragedy Others

4  

Nimu Chauhan saanj

Tragedy Others

જેવા લાગ્યાં

જેવા લાગ્યાં

1 min
145


જીવનમાં મધ્યાહનના તડકા જેવા લાગ્યાં,

અમુક શખ્સો કોકિલ રણકા જેવા લાગ્યાં,


ધૂળની ડમરીઓ સંગ ઊડતાં પાન જોઈલો,

કંઈક ચમચાગર તણખે ભડકા જેવા લાગ્યાં,


વદન વાંચવા જેવી કળા પણ નકામી ત્યાં,

બહુરૂપી નકાબી પડદે ટપકાં જેવા લાગ્યાં,


સમથળ જળમાં અમથા કંકર ફેંકી ડહોળે,

લાગણી છળતા કટુ બચકા જેવા લાગ્યાં,


ભરચક ભરી દુનિયા જીવોથી પણ ના કોઈ,

સાંજ માળામાં પરોવાઈ મણકા જેવા લાગ્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy