Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Inspirational

4  

Neha Desai

Inspirational

જાઉં છું

જાઉં છું

1 min
224


તને મળીને, આખા જગને ભુલી જાઉં છું,

ને આમજ હું, જિંદગી જીવી, જાઉં છું !


તને ગેલ કરાવીને, ખુશ થઈ, જાઉં છું,

ને આમજ હું, ખુશીનું કારણ, થઈ જાઉં છું !


તને સુખ આપીને, પોરસાઈ, જાઉં છું,

ને આમજ હું, જાતે સુખી, થઈ જાઉં છું !


તને શબ્દો આપીને,ગીત, થઈ જાઉં છું,

ને આમજ હું, કોઈ સુર, થઈ જાઉં છું !


તને વ્હાલ કરીને, તૃપ્ત થઈ જાઉં છું,

ને આમજ હું, “ચાહત” બની, કવિતા લખી, જાઉં છું !



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational