STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

"જાત કરતા વધારે તમારી ફિકર છે.

"જાત કરતા વધારે તમારી ફિકર છે.

1 min
343

જાત કરતા પણ વધારે તમારી ફીકર છે,

ઈશ્વર કરતા વધારે થાય તમારું ઝિકર છે.


પળ પળની રાખીએ છીએ તમારી ખબર,

પણ અમારી તમને ક્યાં કોઈ કદર છે !


સાવ સંગદિલ,પથથરદિલ છો તમે સનમ,

મારા પ્રેમની તમારા પર ક્યાં કોઈ અસર છે !


ચાલુ છું પથ પર હરેક પળે સ્મરણ તમારું છે,

પણ તમારા સાથ વિના બોરિંગ આ સફર છે.


ખુશનુમા છે ચારેકોર આ મસ્ત મૌસમ,

હવા એ છેડ્યો રાગ,બસ તમારી જ કસર છે.


તમારા સ્મરણ સિવાય ક્યાં કશું કામ છે !

હોઠે અમારે તમારું નામ આઠો પ્રહર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance