Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Drama

3  

Dilip Ghaswala

Drama

ઇશનો હાથ

ઇશનો હાથ

1 min
396


ઇશનો હાથ છે અમ શિરે હવે નથી ડરવાના,

ગુરુ વિના કોઈ શરણ નથી ડર નથી મરવાના.


જીવન-મરણનો હરખ શોખ હવે હોય નહીં,

ગુરુ વીંધે ગુરુ ચીંધે દિલ હવે રોય નહીં.


હરિ નામના વાદળ થઈ કાયમ ઝરવાના,

ઇશનો હાથ છે અમ શિરે હવે નથી ડરવાના.


કદંબના તીરે છે અમારી મસ્ત મઢુલી,

કૃષ્ણ કેરા હિંચકે અમે રહ્યા છે ઝૂલી.


દુઃખ દર્દ ને ભૂલી જઈને સુખને વરવાના,

ઇશનો સાથ છે અમ શિરે હવે નથી ડરવાના.


Rate this content
Log in

Similar gujarati poem from Drama