STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

ઈતિહાસમાં અમર કરી દે તું

ઈતિહાસમાં અમર કરી દે તું

1 min
171

સાથની સાર્થકતા બતાવી દે તું,

સંગાથની પરિભાષા સમજાવી દે તું,


હમસફર બની મિસાલ કાયમ કરી દે તું,

ભલે હોય ગરીબી કે અમીરી,

હરેક હાલમાં સાથ નિભાવી દે તું,

હાથમાં હાથ લઈ,

જીવનભરનો સાથ આપી દે તું,


અનંત આભ જેવો અસીમિત પ્રેમ આપી,

ઇતિહાસમાં અમર કરી દે તું,


મારા જીવન બાગમાં છે ઘણા કંટકો,

કંટકો વચ્ચે પણ ફૂલ ખીલાવી જા,

મારા જીવન બાગને મહેકાવી જા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance