ઈશ્વરછે એક જાદુગર
ઈશ્વરછે એક જાદુગર
ઈશ્વર છે એક જાદુગર,
કરતાં એ નિતનવા કરતબ,
શક્ય વસ્તુને અશક્ય કરે,
અશક્યને એ શક્ય છે કરે,
અભિમાનીનું ઘમંડ ઉતારે,
સારા વ્યક્તિ પર કૃપા વરસાવે,
કરતાં સમગ્ર સૃષ્ટિનું સંચાલન,
ઈશ્વર છે સૌથી મોટો જાદુગર,
હતાશામાં જ્યારે યાદ કરીએ,
દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત કરીએ.
