STORYMIRROR

Kaushik Dave

Abstract Inspirational Others

3  

Kaushik Dave

Abstract Inspirational Others

ઈશ્વર નથી જડતા

ઈશ્વર નથી જડતા

1 min
126

ઈબાદત કરનારને ખુદા નથી મળતા !

પ્રાર્થના કરનારને ઈશ્વર નથી જડતા !


મનમાં હોય છે કેટલા ખરાબ વિચારો 

પણ સાચું જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકતા,


હા..કક્કાથી કરે છે એ શરૂઆત

પણ અંતે હિન ભાવનામાં જ આથડતા,


સ્વની ઓળખ ક્યાંથી મળે એમને

સ્વની ઓળખ માટે પ્રયત્ન નથી કરતા,


ઈબાદત કરનારને ખુદા નથી મળતા !

પ્રાર્થના કરનારને ઈશ્વર નથી જડતા !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract