Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr.Milind Tapodhan

Inspirational

3  

Dr.Milind Tapodhan

Inspirational

ઈશ્વર એટલે

ઈશ્વર એટલે

1 min
443


ઈશ્વર એટલે એ મુકામ,

જ્યાં અંત થાય છે બધી જ સફર,


ઈશ્વર એટલે એ સંગ્રામ,

જ્યાં થાય છે સાચા મનુષ્યની કદર,


ઈશ્વર એટલે એ પ્રેરણા,

જે ઠારે ભૂખ્યાની ભૂખ,


ઈશ્વર એટલે એ સંભારણા,

જે દાઝયા પર જાણે શીતળ ફૂંક,


ઈશ્વર એટલે હું, ઈશ્વર એટલે તું,

ઈશ્વર એટલે દેખાતી દરેક વસ્તુ..


ઈશ્વરને પામવા એટલે કરવાં નિ:સ્વાર્થ કર્મ,

ઈશ્વર એટલે અનુસરવો સંવેદનશીલ માનવ ધર્મ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational