STORYMIRROR

Shanti bamaniya

Fantasy

3  

Shanti bamaniya

Fantasy

ઈશ્ક

ઈશ્ક

1 min
199

જ્યારથી ઈશ્ક સાથે પનારો પડ્યો,

ત્યારથી પોતાના પણ પરાયા લાગ્યા,


અને કોઈ પરાયું આજે પોતાનું લાગ્યું,

ઈશ્કનો જ્યારે જગ સાથે પનારો પડ્યો,

ત્યારે મારાજ ખંજર લઈ સામે આવ્યા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy