Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

ઈલુ-ઈલુ

ઈલુ-ઈલુ

1 min
140


એમની સાથે છે મારો અનુભવ પહેલો,

પણ પ્રણયમાં નહીં - હોં !

હમેશાં કાં પૂછે છે એ કે- તમે શું લેશો ?

ચા પીશો કે કોફી ફાવશે ?


પાડી છે ટેવ હવે અમે ખાવા-પીવાની,

બસ જે છે પસંદ એમને !

ચેષ્ટાઓ પ્રણયની સમજતાં નથી એ,

ને દોસ્તી નામ આપે છે !


ફરિયાદ નહીં કરું જો એ ના પાડશે તો,

હા- કરીશ ફરી ફરી યાદ !

"કહેવું છે શું તારે ?"- એ બોલ્યાં, શું કહું ?

"તું" કહી બધું બોલી ગયા !


લાગે છે નજરથી તો એ ના સમજ્યાં "ઈલુ-ઈલુ",

મૌન મારું બધું ગયું બોલી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance