STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational

2  

Prahladbhai Prajapati

Inspirational

ઈચ્છાઓની આંધી

ઈચ્છાઓની આંધી

1 min
13.1K


રાતદિન નજરોએ નાંઘી

ધખાવે રોજ નવી ધૂણી...

ઈચ્છાઓની આંધી

તરછોડાય તન આખું રોમ રોમ

સેતુ બંધ વિણ પગરણ ધોમ ધોમ

રાહને નડે ન આડસ કે અંતની કડી

ઈચ્છાઓની આંધી

ભોગવે વૈભવી તાજનાં રાજ રળી

દુનિયાદારીની ખોટ નહિ ભાળી

તુંડે તુંડે માંતીર્ભીંડાની ન કોઈ ડાળી

ઈચ્છાઓની આંધી

હયાતીએ કરવા ધારી ખુદની ધારી

સાંરાગણે યાદવાસ્થળી ન કોઈ વાડી

ઝુંડે ઊઠી વિચારોની આંગણવાડી

ઈચ્છાઓની આંધી

રામ રાજ્યને શરમાવે વ્યવસ્થા રાણી

ગટમાળને સમાવતી ક્ષણમહી શાણી

સદીઓ જીવાડતી ઝંખનાની હવેલી 

ઈચ્છાઓની આંધી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational