STORYMIRROR

Shaurya Parmar

Inspirational Others

3  

Shaurya Parmar

Inspirational Others

હમણાં આવશે

હમણાં આવશે

1 min
474


ખરતા પાનને ખરવા દો,

વસંત હમણાં આવશે,


કોઈક વાર ખુદને હરવા દો,

ઉમંગ હમણાં આવશે,


કોરા કોરા વાદળોને વિહરવા દો,

રંગ હમણાં આવશે,


દરિયાને પણ આરામ કરવા દો,

તરંગ હમણાં આવશે,


એકલતા ક્યાં સુધી રહેશે આકાશે,

પતંગ હમણાં આવશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational