STORYMIRROR

Meena Mangarolia

Drama

4  

Meena Mangarolia

Drama

ઈચ્છાઓ

ઈચ્છાઓ

1 min
400

ઈચ્છાઓ અનંત અથાગ,

ઈચ્છા એક પૂરી થઈ,


પાંખ ફૂટી વિહંગ થઈ,

પણ આજ હ્રદયથી,

ગગને ઉડવુ મારે....


વાહ સખી, આપ્યો તે,

ખુશીઓનો ખજાનો આજે..


સરોવર બન્યું અશ્રુઓનું,

તારા નયનો મને ભીંજવે,

સાત સાત જન્મોનાં સથવારે..


આજ અનહદ આનંદ ફરી,

મારા હાથે એક કવિતા લખાઈ ગઈ.

જિંદગીની કથા લખાઈ ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama