STORYMIRROR

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Drama Fantasy

3  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Drama Fantasy

ઈચ્છા

ઈચ્છા

1 min
15.6K



નથી હું એટલો ખ્યાતનામ કે મને મિત્રો ઘણા મળે!

ભલે ઓછા મળે, પણ તમારા જેવા બે ચાર સારા મળે!!


નથી હું ભાગ્યશાળી કે દુઃખો મને ઓછા મળે!

બસ, માંગીશ એટલું કે દુઃખોમાં સાથ આપવા મિત્રો બે ચાર સારા મળે!


જીવનના આ યુધ્ધમાં, દુશ્મનો ભલે ઘણા મળે!

બસ દયા કરજે પ્રભુ, સાથ આપવા "કર્ણ" જેવા મિત્રો બે ચાર સારા મળે!!


વિતી ગઈ જિંદગી કોઈના સાથ વગર,

નથી કોઈ તૃષ્ણા બાકી હવે!

બસ એક જ ઈચ્છા છે, પ્રભુ ત્યાં પણ અહીં જેવા બે ચાર મિત્રો સારા મળે!!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama