ઈચ્છા
ઈચ્છા
કોઈ અદમ્ય ઈચ્છા વગરનું જીવન
એટલે જીવનનો જાણે અંત
ફલે તમામ ઈચ્છા ત્યારે જ,
ઈશકૃપા હોય જ્યારે અનંત
રાખિયે હૈયે ઈચ્છા, પૂરી કરાય તેવી
થાય ઉજલા તેથી, જીવન કેરાં ઉપવન
નહી તો થાશે જીવન માં જંજાવાત
નંદવાશે, પરિવાર કેરાં નંદનવન
રાખે જે ઈચ્છા ઓ કેરું ભાન,
જીંદગી માં બસ તેનુ જ માન
ફલે તમામ ઈચ્છા ત્યારે જ
ઈશ કૃપા હોય જ્યારે અનંત
