STORYMIRROR

Rudra Vivek

Tragedy

3  

Rudra Vivek

Tragedy

હવે પ્રેમ અને નફરત મળતી નથી

હવે પ્રેમ અને નફરત મળતી નથી

1 min
14K


આજે કોઈ એ અમસ્તાંજ પૂછી લીધું,

કેમ ભાઈ હમણાં આપની કોઈ શાયરી

કે પોસ્ટ નથી આવતી ?

બધું ઠીક તો છે ને ?

મેં કહ્યું હમણાં એમના તરફથી મળતો

પ્રેમ અને નફરત બંધ થઈ ગઈ છે માટે...


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy