હવે કઈક
હવે કઈક
હવે કઈક કહે કઈક સાંભળવું છે મારે
હવે કઈક કરી દે કઈક જોવું છે મારે
હવે કઈક ગોતી દે કઈક શોધવું છે મારે
હવે કઈક મોકલી દે કઈક મેળવવું છે મારે
હવે કઈક સાચવી લે કઈક સમજવું છે મારે
હવે કઈક આપી દે કઈક લેવું છે મારે
હવે કઈક અલગ કરી દે કઈક અલગ થવું છે મારે
હવે કઈક માણી લે કઈક મનાવવું છે મારે
હવે કઈક જીવાડી દેં કઈક જીવવું છે મારે
હવે કઈક કહે કઈક સાંભળવું છે મારે

