STORYMIRROR

Trisha Vora

Drama

3  

Trisha Vora

Drama

હુંફ

હુંફ

1 min
262

આલીશાન બંગલામાં બેસવા છતાં,

હૈયે ના શાતા આવે,

મા તારા ખોળામાં જે હુંફ આવે.


છુટ્યો આ હાથ તારો તારા હાથમાંથી જયારથી,

જીવનની નાવ ચડી ગોટે,

સ્પર્ધા એ જીંદગીને બદલી નાખી,

બસ વહી ગયા વર્ષો પુરપાટે,


ગાડી ને બંગલા તો વસી ગયા,

પણ રજા લઇ લીધી આનંદે,

મા તારા ખોળામાં જે હુંફ આવે....




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama