Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Trisha Vora

Classics

1.0  

Trisha Vora

Classics

સમર્થ

સમર્થ

1 min
545


આવી પહોંચી જીવનસંધ્યા,

કર્યો વિચાર વિમર્ષ,

દરેક પગલે જીવી જીંદગી

ન લાગ્યુ હું સમર્થ.


બાળપણના એ સાહસો,

ખપ્યા તોફાનો મહી.

કિશોરાવસ્થાનું જુનુન એ

ભણવામાં ગયું વહી

યુવાનીમાં એ જવાબદારી એ

કાંઇ અટકાવી દિધો ઉત્કર્ષ......


જીવનના આ સોપાનો થયા સર

હવે નિકળ્યો નિષ્કર્ષ....

હા ડગલે પગલે હું

ઘણો હતો સમર્થ.



Rate this content
Log in

Similar gujarati poem from Classics