STORYMIRROR

Trisha Vora

Drama

3  

Trisha Vora

Drama

અહેસાસ

અહેસાસ

1 min
331

ઘણા સમયની હતી ઝંખના,

આજ થઇ છે હાશ,

નિરંતર મહેનતથી મળ્યો છે,

સફળતાનો અહેસાસ...


વિરોધીઓએ માર્ગમાં,

પાથર્યો કાંટાળો ખેસ,

પણ મહેનતથી મે બચાવી,

લીધા હર અવશેષ,

નિરખી ઉઠ્યા સ્વપ્ન મારા,

સુંદર જીવન પ્રભુ અરદાસ......


નિરંતર મહેનતથી મળ્યો છે

સફળતાનો અહેસાસ..



Rate this content
Log in

Similar gujarati poem from Drama