Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Trisha Vora

Inspirational Others


3  

Trisha Vora

Inspirational Others


અહંકાર

અહંકાર

1 min 240 1 min 240

ના બોલાવે કોઈને આજે,

અભિમાનનો ભર્યો,

એકલો પાડી રહ્યો છે એને,

સફળતાનો એ નશો.


મિત્રોની મહેફીલો થઈ,

પણ મિત્રતા અટકાઇ,

પૈસા વેરો તો જ બતાવે,

લાગણી એ મૈત્રીની,

સહારો આપતો એ

દોસ્ત ખોવાઈ ગયો.


પરિવાર પણ આઘો થયો,

ને પાસે રહ્યો પૈસો,

એકલો પાડી રહ્યો છે એને,

સફળતાનો એ નશો.


Rate this content
Log in

More gujarati poem from Trisha Vora

Similar gujarati poem from Inspirational