Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prof. Buddhadev

Romance Drama

2.0  

Prof. Buddhadev

Romance Drama

હું શું કરીશ?

હું શું કરીશ?

1 min
416


તું જો હોત તારો, ચાંદ પણ તોડી લાવત!

પણ ચંદ્ર ના અજવાળા વગર હું શું કરીશ,


તું હો સંગાથે, આસમાને મારી હાજરી હોત !

ધરતી માતા વગર ખાલે ખાલી હું શું કરીશ,


તું જો સાગરમાં મોજાં જેમ ઉછળતો હોત !

કિનારે તું ના હોય, તો નવરો બેઠો હું શું કરીશ,


તું જો હોત પંછી, પંથકમાં પાંખો પ્રસારત મારી,

હું પોપટ હોઉને, તું મેના ન હો તો હું શું કરીશ,


તડકો પણ તડકામાં જો શેકાઈ જ રહ્યો હોય,

જીવનમાં જો તારી ઠંડક જ ન હો હું શું કરીશ,


ભાંગ પી ને શીવજી જો બારણે ટકોરા મારશે,

કે' "દેવ" મેં પણ ભાંગ પીધી હોય હું શું કરીશ ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance