STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

હું પતંગ ને તું દોર છે

હું પતંગ ને તું દોર છે

1 min
231

તું પતંગ ને હું છું દોર

એક બીજાની મજબૂત છે ડોર

ગોળ અને સિંગ જેવું આપણું જોડાણ

સંબંધોમાં પણ એવી મીઠાશ


તારા હાથમાં જીવનની બાગડોર છે

જોજે કપાય ના મારી પતંગ મારી દોરી તારે હાથ છે

હું પતંગ ને તું મારી દોર છે

તારા હાથમાં મારી જિંદગીની બાગડોર છે


તું સ્નેહની ઢીલ આપજે

હું હવા રૂપી આપીશ સહકાર

આપણી સફળતાની પતંગ આકાશે ચઢશે

જોઈને ઉત્સાહ માત-પિતાનો વધશે


હું પતંગ ને તું દોર છે

તારા હાથમાં મારી જિંદગીની બાગડોર છે

જોને રંગબેરંગી પતંગથી સોહાય

આ જીવન આકાશ છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance