STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

4  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

હું ક્યાં જાણી શકું છું

હું ક્યાં જાણી શકું છું

1 min
398

શ્વાસ ચાલે છે, તોયે હું જીવંત ક્યાં છું

મહેફિલમાં છું તોયે ક્યાં સથવારો છે કોઈનો

ભીડમાંય હું એકલી છું


ટુકડાઓ થયા મારા અસ્તિત્વના

આમ હું અકબંધ ક્યાં છું ?

ચોધાર આંસુ એ રડું તારી યાદમાં તોયે

હદય સરિતાના વહેણને ક્યાં વાળી શકું છું ?


મૌન સેવ્યું તે શા માટે ?

તારી ભીતરના ભાવને ક્યાં હું જાણી શકું છું ?

છે આમ હૈયાનો સમંદર સાવ શાંત

તેના ઊંડાણને ક્યાં માપી શકું છું ?


આ પ્રકૃતિ પણ કેમ મૌન લાગે ?

હૈયે કોઈ શોર નથી કે પછી

તારા મૌનથી આ હૈયું સૂનકાર બન્યું

એ જાણી શકતી નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Romance