STORYMIRROR

Neeta Chavda

Romance

4  

Neeta Chavda

Romance

હું ખુશ છુું

હું ખુશ છુું

1 min
400

તારી સાથે મુલાકાત નાની હતી

પણ હું ખુશ છુું


તું મળે કે ના મળે હવે

પણ હું ખુશ છુું


તારી નફરતથી કરેલી વાતોથી

પણ હું ખુશ છુું


તારા ગુસ્સે થવાની આદતથી

પણ હું ખુશ છુું


તારી નારાજગી ભરેલી આંખોથી

પણ હું ખુશ છુું


તારી ખોટી કરેલી વાતોથી

પણ હું ખુશ છુું


તારા ખોટા મેસેજથી

પણ હું ખુશ છુું


તારી ખોટી ફ્રેન્ડશીપથી

પણ હું ખુશ છુું


તે ફ્રેન્ડશીપમાં કરેલા દગાથી

પણ હું ખુશ છુું


તારા ખોટા કરેલા પ્રેમથી

પણ હું ખુશ છુું


Rate this content
Log in

Similar gujarati poem from Romance