STORYMIRROR

Rajdip dineshbhai

Tragedy

4  

Rajdip dineshbhai

Tragedy

હું ઘણો થાકી ગયો છું

હું ઘણો થાકી ગયો છું

1 min
297

જીંદગીની લડાઈમાં હારી ગયો છું 

હા હું ઘણો થાકી ગયો છું 

તે ખોટું હતું તો પણ સાચું કહી ગયો છું 

હા હું ઘણો થાકી ગયો છું 


તેને કંઈક વહેલા કહેવામાં રહી ગયો છું 

હા હું ઘણો થાકી ગયો છું 

હું ઘણો અધીરો બની એને દુખી કરી ગયો છું 

હા હું ઘણો થાકી ગયો છું


હું પોતાને ખોટો ઠેરવી તેને માફ કરી ગયો છું 

હા હું ઘણો થાકી ગયો છું 

તેની દરેક ખુશીમાં હાજર રહ્યો છું 

તો પણ ઘણો થાકી ગયો છું 


રમી રમીને જીતીને પણ હારી ગયો છું 

હા હું ઘણો થાકી ગયો છું

તેની મજબૂરી માટે હું દૂર થઈ ગયો છું 

હા હું ઘણો થાકી ગયો છું


અંદર રાખી દુખ હોઠે હસી ગયો છું 

હા હું ઘણો થાકી ગયો છું

તેને ખોટું બોલી પણ તેને મદદ કરી ગયો છું 

હા હું ઘણો થાકી ગયો છું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy