Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mittal Purohit

Romance

3  

Mittal Purohit

Romance

"હું આવું "

"હું આવું "

1 min
13.3K


"તારા સ્મિતનું હું કારણ બનીને આવું,

આંખો માં સ્વપ્નોનું વાદળ લઈને આવું. 


જીવન ભલેને વહેતું હોય વ્યસ્તતા ભર્યુ,

તને ગમતી હળવી એક ક્ષણ થઈને આવું. 


ભીંજાવા વરસાદમાં તું તરસે છે શીદ?  

ટહુકો તો કર હું આખું ચોમાસું થઈને આવું.

 

અમાવસ્યાના અંધકારને આમ કૉશ નહીં તુ,

ઈશારો તો કર ,હું પુનમ નો ચાંદ બનીને આવું. 


અવગણીને નહીં તું આમ લાગણીઓને મારી,

તારી પડખે સદા પડછાયો થઈને હું આવું. 


વીતેલા સમય ને મુઠ્ઠીમાં બાંધ નહીં તું,

યાદોના રણમાં હું ગુલાબ બનીને આવું."


Rate this content
Log in

Similar gujarati poem from Romance