Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Drama

3  

Shaurya Parmar

Drama

હું, આ અંધારું

હું, આ અંધારું

1 min
306


હું,

આ અંધારું,

અને ઘણુબધું, 

એકધારું,


હું,

આ અંધારું,

ઘણુબધું એકધારું,

એમાં ગીતો હું લલકારું,


હું 

આ અંધારું,

ઘણુબધું એકધારું ગીતો લલકારું,

ખરેખર સંગીત સારામાં સારું,


હું,

આ અંધારું,

એકધારું લલકારું સંગીત સારું,

સાથે વાગે પડઘાના પડકારા,

ને યાદોનું નગારું,


હું 

આ અંધારું,

એકધારું લલકારું સારું ને વાગે નગારું,

શબ્દ,સૂર,સ્વર,સંગીત એજ જીવન; 

બાકી બધું નઠારું.


હું,

આ અંધારું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama