STORYMIRROR

Alpa Vasa

Drama

3  

Alpa Vasa

Drama

હસ્તરેખા

હસ્તરેખા

1 min
336

મૂકી એક પર એક હથેળી,

ઘણી થઈ હસ્તરેખાઓ ભેગી.


બધાની પૈસાની રેખા,

શું સાથે મળીને લંબાશે?

શું નસીબ આડેનું પાંદડું પછી ઉડશે?



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama