STORYMIRROR

Jagruti Dalakiya

Romance

3  

Jagruti Dalakiya

Romance

હસ્તમેળાપ

હસ્તમેળાપ

1 min
164

હૃદયથી હૃદય મળેલા જ હતા,

આ તો બસ સંસ્કારની સ્વીકૃતિ છે,


હું તારી ને તું મારો જ હતો,

આ તો બસ ઓતપ્રોતની પ્રકૃતિ છે,


નસીબથી આપણે મળ્યા હતા,

આ તો આશીર્વાદની દ્રષ્ટિ છે,


સંગથી તો આપણે સંગાથી જ હતા,

હસ્તમેળાપ તો વચનની વિધિ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance