STORYMIRROR

Jagruti Dalakiya

Romance

3  

Jagruti Dalakiya

Romance

તું

તું

1 min
397

તૂટેલા તારાની મારી માંગેલી વિશ છે તું

મંદિરમાં દિલથી કરેલી પ્રાર્થના છે તું,


બધાથી છૂપાયેલી મનની લાગણી છે તું

સવારની પહેલી અને રાતની છેલ્લી યાદ છે તું,


મારા પરિવાર પછીની ખાસ વ્યક્તિ છે તું

જેનાથી દુનિયા બનાવી છે એ વ્યક્તિ છે તું,


હોઠોની હસી અને આંખોની નમી છે તું

જેનામાં ખોવાઈ છું એ મંઝિલ છે તું,


મારાં શબ્દોમાં વહેતો પ્રેમ છે તું

જીવનનો અદ્ભૂત આનંદ છે તું,


મારાં સપનાનું ભવિષ્ય છે તું 

આજકાલ મારો શ્વાસ છે તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance