STORYMIRROR

Jagruti Dalakiya

Romance

4  

Jagruti Dalakiya

Romance

ખંજન

ખંજન

1 min
321

નજરથી નજર મળી ને પ્રેમ થયો,

તારા ગાલના ખંજનમાં હું કેદ થયો,


હૃદયના તારથી તારો અહેસાસ થયો,

તારા હસતા ખંજનથી હું ઘાયલ થયો,


નજર હતી સીધી પણ નિયતમાં ફેર થયો,

તારા ખંજનના ખાડામાં અકસ્માત થયો,


આત્માના ઊંડાણથી મને લગાવ થયો,

ખંજનમાં ડૂબી પ્રેમસાગર પાર થયો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance