STORYMIRROR

Jagruti Dalakiya

Romance

3  

Jagruti Dalakiya

Romance

છેલ્લો વરસાદ

છેલ્લો વરસાદ

1 min
214

હાથમાં હાથ અને તું મારી સાથ,

યાદ આવે મને તે છેલ્લો વરસાદ.


મૌન પાળ્યું જીભે આંખે કરી વાત,

યાદ આવે મને તે છેલ્લો સંગાથ.


વિરહભરી વાત ખોવાયેલી ચાહત,

યાદ આવે મને તે છેલ્લી સંવાદ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance