STORYMIRROR

purvi patel pk

Classics Inspirational

4  

purvi patel pk

Classics Inspirational

હરિઇચ્છા

હરિઇચ્છા

1 min
283

મોટા મોટા જહાજો ડૂબી જાય પણ,

નાનુસુ તણખલું તરી હરિઇચ્છાએ.


જોરાવરોના જોર ભલે નામ કરી ગયા પણ,

કાચબો રેસ જીતી જાય હરિઇચ્છાએ.


આળોટે અમીરી રેશમની પથારીએ પણ,

મીઠી નીંદર તો ગરીબી જ માણે હરિઇચ્છાએ.


સોનાના હિંડોળે હીંચકે છે છતાંય,

સાહ્યબીમાંય મૂંઝાય જાય માણસ હરિઇચ્છાએ.


આત્મા પરમાત્મા છે, કંકર એટલા શંકર,

પત્થરોય પૂજાય જાય હરિઇચ્છાએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics