STORYMIRROR

Nirav Rajani "शाद"

Romance

4  

Nirav Rajani "शाद"

Romance

હૃદય

હૃદય

1 min
517

કોમળ નાજુક હ્ર્દય જાણે,

રુહાનિયત બધાને મારી લાગે છે,

અયયારી ભરી લાગણી,

બધાને તારી લાગે છે.


રાહ તું મારી બહુ જોતી,

અને મુખતસરમાં મળીને જતી,

જાણે તું મારા ઉરને,

બેતાબ કરનારી લાગે છે.


ઈનાયત છે તને ખુદાની,

અને વસતી મારા ઉરમાં તું,

તારી રુહાનિયત "નીરવ"ને,

શરીર-એ-ખામા બતાવનારી લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance