STORYMIRROR

Nilesh Bagthriya

Inspirational

3  

Nilesh Bagthriya

Inspirational

હરદમ વહેતી.....

હરદમ વહેતી.....

1 min
324

ઉછળતી કૂદતી

તો ક્યારેક ધીર ગંભીર

નગર નગર ને

ગામે ગામ

વસાવતી ભીંજવતી

ભીંજાતી


ઉર્વરતા પ્રદાન કરતી

સમૃદ્ધ માનવ

ને હર જીવને કરતી


યુગોથી સંસ્કૃતિની

ધરોહર સાચવતી


હસતી રમતી

ખુશ ખુશાલ

કહો નદી

કે કહો સરિતા


નારી નર સૌના

હૈયામાં વસતી ને

હરદમ વહેતી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational