STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

ચાલો નવું વર્ષ ઉજવીયે

ચાલો નવું વર્ષ ઉજવીયે

1 min
487

ચાલો આવી રીતે કંઇક નવું વર્ષ ઉજવીયે

હોટેલ કે પાર્ટીમાં જવાને બદલે

કોઈક ભૂખ્યાની ભૂખ ભાંગીએ

ચાલો આવી રીતે...


ફટાકડા કે નવા કપડાંને બદલે,

હોસ્પિટલમાં જઈ જરૂરિયાતમંદનું બિલ ચૂકવીએ

ચાલો આવી રીતે...


ખોટો ઝાકઝમાળ ને બદલે કોઈની

ભીતર આશાનો નવો દીપક પ્રગટાવીએ

કોઈ મનથી ભાંગી પડેલાને આમ,

સાથ આપી ચાલતા કરીએ

ચાલો આવી રીતે કંઇક નવું વર્ષ ઉજવી


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational