Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

3  

Dhanjibhai gadhiya "murali"

Romance Thriller

હર પળ તમારો સાથ

હર પળ તમારો સાથ

1 min
8


તમે સાથે છો તો પ્રેમની વસંત છે,

તમે સાથે ન હોવ તો પાનખર જેવું લાગે છે,

તમે સાથે છો તો જીવનમાં આનંદ છે,

પણ જો તમે સાથે ન હોવ તો શોકનો આલમ છે,


તમે સાથે છો તો સંધ્યા ખીલેલી છે,

તમે સાથે ન હોવ તો સંધ્યા સૂનકાર લાગે છે,

તમે સાથે છો તો રાત શરદ પૂનમની છે,

પણ જો તમે સાથે ન હોવ તો રાત અમાસની છે,


તમે સાથે છો તો દિલ મારૂં ધડકે છે,

તમે સાથે ન હોવ તો દિલ પથ્થર જેવું લાગે છે,

તમો સાથે છો તો મારા ચહેરા પર સ્મિત છે,

પણ જો તમે સાથે ન હોવ તો ચહેરો નિસ્તેજ લાગે છે,


તમે સાથે છો તો મહેફિલમાં રંગત છે,

તમે સાથે ન હોવ તો આ જામ ફિક્કી લાગે છે,

તમે સાથે છો તો "મુરલી"માં પ્રેમનો રાગ છે, 

પણ તમે સાથે ન હોવ તો પ્રેમનો રાગ બેસૂરો લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance