STORYMIRROR

amita shukla

Romance Fantasy Inspirational

4  

amita shukla

Romance Fantasy Inspirational

હોઠોને ઝરૂખે

હોઠોને ઝરૂખે

1 min
835

નૈનોનાં ઝરૂખે ઊભી પ્રતીક્ષામાં,

ઓઢણી ઊડી જાય, સાજનની રાહમાં,


મનના ઝરૂખે પંખી ટહુકા કરે,

શબ્દોનો રસ દિલમાં વહ્યા કરે,


હાથના ઝરૂખે નિરંતર શોધ્યા કરે,

દિલમાં કેદ ક્યા ભટક્યા કરે,


દિલના ઝરૂખે બસ ઝૂલ્યા કરે,

પ્રેમગીતો બસ ગાયા કરે,


હોઠોને ઝરૂખે હાસ્ય ઝરે,

ફૂલોની વર્ષા વરસ્યા કરે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance