Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

puneet sarkhedi

Romance

3  

puneet sarkhedi

Romance

હોઠો સૂધી ગયો

હોઠો સૂધી ગયો

1 min
198

આંખોથી નીકળી અને હોઠો સુધી ગયો,

ને, ગાલ પરનાં ખંજન થઈ ઉતરી ગયો...

ડૂબી જવાની અફવા મળી છે અહીં મને,

ખોબા મહી શું છલકાય ? પાણી ભરી ગયો...

વાદળ, ધરા, ને રણની તરસ ક્યાં સમાન છે ?

એમાં ઝેર હોય કે ઝાંઝવા પણ કળી ગયો...

એકાદ જિંદગીમાં જો હોત સ્મરણ કરામતી,

જીવન મહી બધી એ અગવડ સમાવી તરી ગયો...

આકાશમાં કદી તો તિરાડ પડશે કયામતે,

આધાર છે ધરમ સદા એમ માની સરી ગયો..

Rate this content
Log in

Similar gujarati poem from Romance