STORYMIRROR

Bhavna Bhatt

Inspirational Others

5.0  

Bhavna Bhatt

Inspirational Others

હનુમાન દાદા

હનુમાન દાદા

1 min
1.2K


હે દયાળુ દાદા

તીર્થો તણી, પર્વો તણી લજ્જા મેં ધરી નથી,

શુભયોગને સ્પર્શ્યા છતાં પ્રભુતાને મનમાં ભરી નથી.


દયાળુ દાદા કેવળ ક્રિયાઓ કરી છે તેનુ ફળ આપજો,

દયાળુ દાદા નિર્મળતા તણુ વરદાન આપજો.


દયાળુ દાદા તમારા આશીર્વાદ અને કૃપા મહેસૂસ કરુ છું,

દયાળુ દાદા એટલે જ તો તમને પોકાર કરુ છું.


દયાળુ દાદા સદાય મારી લાજ રાખજો,

દયાળુ દાદા અમી ભરેલી નજર રાખજો.


દયાળુ દાદા એક અરજ મારી કાને ધરજો,

અનસૂયા મા ઉપર સદાય મહેર રાખજો.


જીવનમાં દરેક વસ્તુમાં સુખ શોધુ એવી દ્રષ્ટિ આપજો,

ભાવના જે મળે તેમાં સંતોષ રાખે એવા આશિષ આપજો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational