હંમેશા
હંમેશા
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
1 min
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
120
તને સ્પર્શાવાની ચાહતમાં
એટલી નજીક આવી ગઈ,
કે શાનભાન ભૂલી હું તો
હંમેશા તારી થઈ ગઈ.
તને સ્પર્શાવાની ચાહતમાં
એટલી નજીક આવી ગઈ,
કે શાનભાન ભૂલી હું તો
હંમેશા તારી થઈ ગઈ.